નવેમ્બર 23, 2025 7:10 પી એમ(PM) નવેમ્બર 23, 2025 7:10 પી એમ(PM)

views 12

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થતાં અન્યને નવજીવન પ્રાપ્ત થશે

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. બ્રેઈનડેડ પંચુભાઈ કબિરાજના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી ૧૨ કલાકમાં બે અંગદાન સાથે આજે ૮૫મુ સફળ ...

નવેમ્બર 23, 2025 2:50 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:50 પી એમ(PM)

views 12

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી સાબરકાંઠા સાંસદ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. બાયડના અમરગઢથી શરૂ થયેલી માર્ચ બાયડ માર્કેટયાર્ડમાં સમાપ્ત થઈ હતી. 10 કિ.મી. ના માર્ચમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતા, ...

નવેમ્બર 23, 2025 2:48 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:48 પી એમ(PM)

views 12

તાપી જિલ્લામાંથી બોગસ તબીબ ઝડપાયો

તાપી જિલ્લામાંથી બોગસ તબીબ ઝડપાયો છે.. જીલ્લાની એસઓજીની ટીમે પોલીસે નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામેથી બોગસ તબીબ ઝડપી પાડ્યો હતો.. મળેલી બાતમીના આધારે પકડાયેલા આ બોગસ તબીબ પાસેથી એલોપેથિક દવા ના 29,341 રૂપિયાના જથ્થો પોલીસે ઝડપ્યો હતો.. રસિક વસાવા નામનો આ બોગસ તબીબ ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ...

નવેમ્બર 23, 2025 2:47 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:47 પી એમ(PM)

views 8

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ. શાંતિ દુત, શાંતિ સ્લોઞનો શાંતિ ના ગીતોના સથવારે વિશાળ સંખ્યામાં યાત્રા યોજાઈ હતી સમગ્ર ગુજરાતમાં ૫૦૦થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાતિયાત્રા નુ...

નવેમ્બર 23, 2025 2:46 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:46 પી એમ(PM)

views 9

ભાવનગર જિલ્લા માં ‘NCC ‘દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાવનગર NCC બટલીયન દ્વારા સાયકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું.

ભાવનગર જિલ્લા માં ‘NCC 'દિવસ'ની ઉજવણી અંતર્ગત ભાવનગર NCC બટલીયન દ્વારા સાયકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના અમારાં પ્રતિનીધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે NCC દિવસ નિમીતે દેશભકિત, એકતા, સ્વચ્છતા, અને સ્વસ્થ જીવનના સંદેશો ફેલાવવા ના હેતુસર યોજાએલી સાયકલ રેલીમાં ૪૫૦ થી વધારે NCC કેડેટ...

નવેમ્બર 23, 2025 2:07 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:07 પી એમ(PM)

views 11

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે G20 નેતાઓના શિખર સંમેલનની આજે પૂર્ણાહૂતિ થશે

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ચાલી રહેલી G20 નેતાઓનું શિખર સંમેલન આજે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય - મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય અને કૃત્રિમ બુદ્ધિ' વિષય પર આયોજિત આ સંમેલનના ત્રીજા સત્રમાં ભાગ લેશે. શ્રી મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મ...

નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM)

views 15

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની સંઘીય પોલીસે સાવચેતીના પગલાં તરીકે ધરપકડ કરી

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને રાજધાની બ્રાઝિલિયામાં પોલીસે નિવારક કસ્ટડીમાં લીધા છે. ફેડરલ સંઘીય અદાલતના આદેશ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કોઈ સજાને કારણે નહીં, પરંતુ તપાસકર્તાઓની વિનંતી પર સાવચેતીના પગલા તરીકે કરવામાં આવી છે. બોલ્સોનારોને ગઈક...

નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM)

views 27

વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો – હજુ પણ બાર લોકો ગુમ છે

વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. ...

નવેમ્બર 23, 2025 2:20 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:20 પી એમ(PM)

views 17

ભારતીય શટલર લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો

ભારતીય શટલર લક્ષ્ય સેને સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો. આ વર્ષનો તેનો પહેલો ખિતાબ છે. લક્ષ્યે આજે ફાઇનલમાં 26મા ક્રમાંકિત જાપાની ખેલાડી યુશી તનાકાને 21-15, 21-11થી પરાજય આપ્યો હતો. 2021 વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક વિજેતા લક્ષ્યે છેલ્લે 2024માં લખનઉમાં સુપર...

નવેમ્બર 23, 2025 2:52 પી એમ(PM) નવેમ્બર 23, 2025 2:52 પી એમ(PM)

views 9

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. નવ રચિત ગાંધીધામ મહાનગરપાલિકાને આજે એક જ દિવસમાં એક સાથે 176 કરોડના 66 વિકાસ કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભેટ આપી હતી.આ વિકાસ કાર્યોને કારણે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી...