ફેબ્રુવારી 28, 2025 7:03 પી એમ(PM)
4
સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે
સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે. જોકે,બજારની 834 દુકાનમાં મોટું નુકસાન થયું છે. અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી 11 લોકોની એક સમિતિ બનાવાશે. આ ઉપરાંત વેપારીઓને મદદ પહોંચાડવા મૉબાઈલ નંબર જાહેર કરાશે. લોકો તરફથી મળેલી રકમ વેપારીઓના ખાતામ...