નવેમ્બર 23, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 23, 2025 7:48 પી એમ(PM)
18
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જોહાનિસબર્ગમાં G20 નેતાઓના શિખર સંમેલનના ત્રીજા સત્ર - "બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય: મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય, કૃત્રિમ બુદ્ધિ" ને સંબોધતા તેમણે કહ્યું કે ટેકનોલોજી નાણા...