નવેમ્બર 24, 2025 9:21 એ એમ (AM) નવેમ્બર 24, 2025 9:21 એ એમ (AM)

views 13

તાપમાનનો પારો સામાન્ય ઉચો જતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

રાજ્યભરમાં તાપમાનનો પારો સામાન્ય ઉચકાતા ઠઁડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં તાપમાનમાં કોઇ મોટા ફેરફારની નહિવત શક્યતા દર્શાવી છે. જેને કારણે ઠઁડીનું પ્રમાણ યથાવત રહેશે તેમ હવામાન વિભાગના વડા ડો. એ કે દાસે જણાવ્યું હતું.

નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM) નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM)

views 20

મહેસાણા વડનગર ખાતે ગઇકાલે તાનારીરી મહોત્સવ સંપન્ન થયો

મહેસાણામાં વડનગર ખાતે ગઇકાલે તાનારીરી મહોત્સવ સંપન્ન થયો. સમાપન સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રીય ગાયક ડો. સુભદ્રા દેસાઈ અને સંતુર વાદન નિનદ અધિકારીને સન્માનિત કરાયા હતા. બે દિવસ દરમ્યાન આ મહોત્સવમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીત...

નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM) નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM)

views 13

અમદાવાદની વિધાનસભાની બેઠકો ઉપર યોજાયેલી એકતા યાત્રા સંપન્ન થશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે. અમદાવાદની વિધાનસભા બેઠકો ઉપર એકતા યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત ગઇકાલે મણીનગર વિધાનસભા વિસ્તારની એકતા યાત્રા યોજાઇ હતી.સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય અમોલ ભટ્ટની આગેવાની હેઠળ યોજાયે...

નવેમ્બર 24, 2025 9:19 એ એમ (AM) નવેમ્બર 24, 2025 9:19 એ એમ (AM)

views 15

રાજ્યમાં મંત્રીઓ, ધારાસભ્યોએ વિશેષ મતદાર સુધારણાની કામગીરીમાં નાગરિકોને સહયોગ આપવા અપીલ કરતાં કામગીરી સરળ બની

ચૂંટણી પંચે જણાવ્યુ છે ખાસ સઘન સુધારણા SIRના બીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં મતદારોને 50 કરોડ 47 લાખથી વધુ મત ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સંખ્યા આ તબક્કામાં આવરી લેવામાં આવેલા આશરે 51 કરોડ મતદારોના 99 ટકાથી વધુ છે. 4 નવેમ્બરથી ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં...

નવેમ્બર 24, 2025 9:18 એ એમ (AM) નવેમ્બર 24, 2025 9:18 એ એમ (AM)

views 31

લઘુત્તમ ટેકાના ભાવે આજથી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી શરૂ થશે

રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે આજથી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે.ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે. આજથી લઇ આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે ...

નવેમ્બર 24, 2025 7:57 એ એમ (AM) નવેમ્બર 24, 2025 7:57 એ એમ (AM)

views 42

ભારત દક્ષિણ આફ્રિકા સાથેની બીજી અને અંતિમ ટેસ્ટના આજે ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 9 રનથી આગળ રમશે

ભારત દક્ષિણ આફ્રિકા સાથેની બીજી અને અંતિમ ટેસ્ટના આજે ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 9 રનથી આગળ છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સવારે 9 વાગ્યે મેચ શરૂ થશે. બીજા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 7 રન અને કે.એલ. રાહુલ 2 રન સાથે રમતમાં છે. ભારત દક્ષિણ આફ્રિકાથી 490 રન પાછળ છે. દક્ષિણ આફ્રિક...

નવેમ્બર 24, 2025 7:53 એ એમ (AM) નવેમ્બર 24, 2025 7:53 એ એમ (AM)

views 10

પાંચમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવનો આજથી રાજસ્થાનમાં આરંભ થશે

પાંચમો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવનો આજથી રાજસ્થાનમાં આરંભ થઈ રહ્યો છે. ઓલિમ્પિક તરવૈયા શ્રીહરિ નટરાજ અને તીરંદાજ ભજન કૌર સહિત લગભગ પંચ હજાર ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા, અજમેર, ભરતપુર અને બિકાનેરમાં યોજાનારી આ વાર્ષિક સ્પર્ધામાં 230 થી વધુ યુનિવર્સિટીઓના ખેલાડીઓ ...

નવેમ્બર 24, 2025 7:51 એ એમ (AM) નવેમ્બર 24, 2025 7:51 એ એમ (AM)

views 18

જસ્ટિસ સૂર્યકાંત આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે

જસ્ટિસ સૂર્યકાંત આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવે છે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ ગઈકાલે નિવૃત્ત થયેલા જસ્ટિસ ભૂષણ આર. ગવઈનું સ્થાન લેશે.

નવેમ્બર 24, 2025 7:50 એ એમ (AM) નવેમ્બર 24, 2025 7:50 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી મોદીએ જોહાનિસબર્ગમાં ઈટાલી અને કેનેડાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જોહાનિસબર્ગમાં G20 શિખર સંમેલનથી અલગ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, નવીનતા, કૃત્રિમ બુદ્ધિ, અવકાશ અને શિક્ષણમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે આતંકવાદી ભંડોળ સામે સહયોગ વધારવા અને...

નવેમ્બર 24, 2025 7:50 એ એમ (AM) નવેમ્બર 24, 2025 7:50 એ એમ (AM)

views 15

વિવિધ રાષ્ટ્રો સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનવાના વિશ્વાસ સાથે જી-20 દેશોની બેઠકમાં હાજરી આપી પ્રધાનમંત્રી પરત ફર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગમાં બે દિવસીય G20 નેતાઓના શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ આજે સવારે નવી દિલ્હી પરત ફર્યા છે. દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ જોહાનિસબર્ગ G20 સંમેલનના સફળ આયોજનની પ્રશંસા કરતા કહ્યું કે સંમેલન સમૃદ્ધ અને ટકાઉ ગ્રહમાં ફાળો આપશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દક્ષિણ ...