ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપની ફાઇનલ આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A-ટીમ વચ્ચે રમાશે. અફઘાનિસ્તાને ગઈકાલે ભારતને 20 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 206 રન બનાવ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 26, 2024 8:57 એ એમ (AM) | ACC મેન્સ T-20
ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપની ફાઇનલ આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A-ટીમ વચ્ચે રમાશે.
