ACC પુરુષ ઍશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં આજે દોહામાં અંતિમ લીગ સ્ટેજ મુકાબલામાં ભારત-એ અને ઑમાન-એ સામસામે હશે. ભારતીય સમય મુજબ, કતરના દોહામાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. ભારત માટે આજની મૅચ ઘણી મહત્વની છે. ભારત અને ઑમાનના બે મૅચથી બે-બે પૉઈન્ટ છે અને આજની વિજેતા ટીમ સેમિ-ફાઈનલમાં પહોંચશે.
Site Admin | નવેમ્બર 18, 2025 1:44 પી એમ(PM)
ACC પુરુષ ઍશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં દોહામાં આજે ભારત-એ અને ઑમાન-એ વચ્ચે મુકાબલો.