ડિસેમ્બર 23, 2025 9:51 એ એમ (AM)

printer

A.I. ટેક્નોલોજીની મદદથી બદનામ કરવાની પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક યુવાન સામે જામનગરમાં ફરિયાદ નોંધાવી

સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી પોસ્ટ મૂકવામાં આવી હતી. જે અંગે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લા પોલીસ વડાને અરજી કરીને વિશાલ કણસાગરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.એટલું જ નહીં, આ શખ્સે અગાઉ અન્ય ટોચના રાજકિય નેતાઓ વિરુદ્ધ માનહાનિ પહોચાડતી પોસ્ટસ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હોવાનું પૂર્વ કૃષિ મંત્રીએ ફરિયાદમાં જણાવ્યું હતું.