8 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.રેલવે યાદીમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર ૦૯૫૪૬ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૮ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર સુધી રદ રહેશે. જ્યારેટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૭ ઑગસ્ટથી ૨૭ સપ્ટેમ્બર સુધીરદ રહેશે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 6:37 પી એમ(PM)
8 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે