8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર સંચાલિત એમ. એન્ડ જે. ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થેલમોલોજી દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં તબીબો, સામાજિક કાર્યકરો સહિત અંદાજે 500થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જોડાયા હતા. ઉપરાંત અમદાવાદના વિવિધ સ્થળોએ તબીબોએ ચક્ષુદાન માટે જાગૃતિ ફેલાવતા પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ પણ કરાયું હતું.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:33 એ એમ (AM) | ચક્ષુદાન પખવાડિયા
8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.