79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે. આ પ્રજાજોગ સંદેશનું વિવિધ ટીવી ચેનલ પરથી સાંજે સાડા 6 વાગ્યાથી જ્યારે આકાશવાણી પર 9 ને 15 કલાકે પ્રસારણ કરાશે. જ્યારે ડીડી ગીરનાર ચેનલ પરથી આવતીકાલે સવારે 9 કલાકે પ્રસારિત થશે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 3:14 પી એમ(PM)
79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે.