ડિસેમ્બર 11, 2025 7:12 પી એમ(PM)

printer

719 કરોડ રૂપિયાના સાયબર ગુનામાં બેન્ક મેનેજર સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ

719 કરોડ રૂપિયાના સાયબર ગુનામાં બેન્ક મેનેજર સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાવનગરની એક બેન્ક શાખાના મેનેજરે KYC વિના જ બેન્ક ખાતા ખોલ્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપડક કરવામાં આવી હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.