70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત થાય તે માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી માટે એક લાખ 80 હજારથી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા છે. ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે
આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા પોલિસ ગુના શાખાના સ્પેશ્યલ કમિશનર દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સૂચના મુજબ, વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે મત ગણતરી થશે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:07 પી એમ(PM)
70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે
