હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર નથી કરવામાં આવી. જોકે, મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 6:56 પી એમ(PM)
48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી