43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે.

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે. ભારત મંડપમ ખાતે આયોજિત આ વર્ષના મેળાની થીમ 2047માં વિકસિત ભારત છે. આ વર્ષે ખાસ કેન્દ્રિત રાજ્ય ઝારખંડ છે, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશ ભાગીદાર રાજ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે 14 દિવસ સુધી ચાલનારા આ મેળાનું ઉદઘાટન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.