36મી સબ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાતના બે ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતાં સેમિફાઈનલમાં પહોંચ્યા

36મી સબ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાતના બે ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતાં સેમિફાઈનલમાં પહોંચ્યા હતા.
તનિષ ચોક્સી અને ભાશ્ય પાઠકનો ચેન્નાઈ રમાઈ રહેલી આ મેચમાં તમિલનાડુની જોડી સામે પરાજ્ય થયો છે. ગુજરાતની આ જોડીએ પ્રથમ સેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પણ બીજા સેટમાં શાનદાર પ્રદર્શન ન કરતાં મેચ ગુમાવી હતી