3 ઓગસ્ટ, રવિવારનાં રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે., રેલવે મંત્રી સવારે 11.00 વાગ્યે ભાવનગર-અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે.
Site Admin | જુલાઇ 30, 2025 2:46 પી એમ(PM)
3 ઓગસ્ટ, રવિવારનાં રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે
