જાન્યુઆરી 10, 2026 8:56 એ એમ (AM)

printer

3મો નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો આજથી ભારત મંડપમ ખાતે શરૂ થશે

53મો નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ નવ દિવસીય પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના 1000 થી વધુ પ્રકાશકો ભાગ લેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેળાનું ઉદ્ઘાટન કરશે. મેળાનો વિષય છે ‘ભારતીય સૈન્ય ઇતિહાસ: 75 વર્ષની આયુમાં શૌર્ય અને જ્ઞાન’, જેમાં સૈન્ય ઇતિહાસ પર 500 થી વધુ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવશે. મેળામાં ઓથર્સ કનેક્ટ, યુવા કોર્નર, બાળ લેખક કોર્નર અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત વિશેષ કાર્યક્રમો પણ સામેલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.