26 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સડોવાયેલી ટોળકીને રાજકોટમાંથી ઝડપી લેવામાં આવી છે. શેરબજારમાં રોકાણ કરવી નફો મેળવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 26 કરોડ 66 લાખ જેટલી રકમ આરોપીઓએ પડાવી લીધી હતી. જે અંગે સાયબર ગુના શાખાએ સાત આરોપીની ધરપકડ કરી હોવાનું સાયબર ગુના શાખાના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 8, 2025 7:32 પી એમ(PM)
26 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી ટોળકીને રાજકોટમાંથી ઝડપી લેવાઈ.