જૂન 14, 2024 3:57 પી એમ(PM)

printer

આજથી પાંચ દિવસીય હજ યાત્રાનો પ્રારંભ

આજથી પાંચ દિવસીય હજ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં વિશ્વભરમાંથી આશરે 20 લાખ હજયાત્રીઓ સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થઈ રહ્યા છે.

ભારતમાંથી દર વર્ષે 1 લાખ 75 હજારથી વધુ હજયાત્રીઓ હજ યાત્રામાં ભાગ લે છે. તેમાંથી એક લાખ 40 હજાર 20 હજયાત્રીઓ હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા ત્યાં પહોંચ્યા છે.

ભારતીય યાત્રાળુઓને ‘હજ સુવિધા’ મોબાઈલ એપ દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.