21મી નેશનલ ડેફ વન ડે ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ગુજરાતે ખિતાબ જીતી લીધો છે.કેરળના ત્રિછુંરમાં રમાયેલી આ સ્પર્ધાની ફાઇનલમાં ગુજરાત અને પંજાબ વચ્ચે મુકાબલો થયો હતો. ગુજરાતનાં 9 વિકેટે 196 રનના જવાબમાં પંજાબે 23.1 ઓવરમાં 172 રને ઓલઆઉટ થઈ હતી. ગુજરાત તરફથી અભય પટેલે 52 અને હરેશ વાળા એ 28 રન બનાવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 3, 2026 10:17 એ એમ (AM)
21મી નેશનલ ડેફ વન ડે ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ગુજરાતે ખિતાબ જીત્યો