ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 4, 2025 3:00 પી એમ(PM)

printer

2047 સુધીમાં વિકસિત ભારત બને એ દિશામાં યુવાનોની જવાબદારી મહત્વની રહેશે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, 2047 સુધીમાં વિકસિત ભારત બને એ દિશામાં યુવાનોની જવાબદારી મહત્વની રહેશે. અમદાવાદના સરદારધામ ખાતે UPSC અને GPSC પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે UPSC તેમજ GPSC પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ