સરકારે 2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાથી આશરે 25 લાખ 74 હજાર નવા MSME લાભાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 9:16 એ એમ (AM)
2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની સરકારની મંજૂરી