ડિસેમ્બર 1, 2025 9:09 એ એમ (AM)

views 8

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ થશે. નાગાલેન્ડના રાજ્ય સ્થાપના દિવસ સાથે 10 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ ફરી એકવાર તમામ મુખ્ય નાગા જાતિઓને એક છત નીચે એકત્રિત કરશે, જે લોકવાયકા, સંગીત, હસ્તકલા અને ભોજન દ્વારા રાજ્યની જીવંત પરંપરાઓનું પ્રદર્શન કર...

ડિસેમ્બર 1, 2025 9:02 એ એમ (AM)

views 18

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને સીમાચિહ્ન હાંસલ કર્યું

ભારતે વૈશ્વિક કૌશલ્ય એશિયા સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને 8મો ક્રમ મેળવીને વૈશ્વિક કૌશલ્ય મંચ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. આ સ્પર્ધામાં 29 દેશોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારતે પરંપરાગત અને ટેક-આધારિત કૌશલ્ય શ્રેણીઓમાં શ્રેષ્ઠતા માટે એક રજત બે કાંસ્ય સહિત ત્રણ ચંદ્રક જીત્યા. ભારતીય ખેલાડી...

ડિસેમ્બર 1, 2025 9:01 એ એમ (AM)

views 17

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું નેતૃત્વ કરશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું નેતૃત્વ કરશે. તેનો ઉદ્દેશ્ય HIV નિવારણ, સારવાર અને સંભાળ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે. આ કાર્યક્રમ સરકારી નેતાઓ, વિકાસ ભાગીદારો, યુવા પ્રતિનિધિઓ, સમુદાય હિમાયતીઓ, HIV સાથે ...

ડિસેમ્બર 1, 2025 9:00 એ એમ (AM)

views 8

દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી

આજે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પાંચ હજાર વર્ષ પૂર્વે આજના દિવસે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર અર્જુનને ભગવદ્ ગીતાના ઉપદેશો આપ્યા હતા. ગીતા જયંતિએ ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા સાર્વત્રિક જ્ઞાનની યાદ અપાવે છે, જે લાખો લોકોને તેમના આધ્યાત્મિક અને રોજિંદા જીવનમાં માર્ગદર્શન આપે...

ડિસેમ્બર 1, 2025 8:57 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે માહિતી આપી કે, દેશભરના 25 રાજ્યોમાંથી લગભગ 300 લખપતિ દીદી અને સ્વ-સહાય જૂથોની મહિલાઓ આ મહોત્સવમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ 62 સ્ટોલમાંથી 50 લાઇવ ફૂ...

ડિસેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)

views 13

ઓપરેશન સાગરબંધુ હેઠળ શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને પરત લવાયા

ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતીય વાયુસેનાએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ચક્રવાત દિત્વાહને કારણે શ્રીલંકામાં ફસાયેલા ૩૩૫ ભારતીયોને તિરુવનંતપુરમ પરત લાવવામાં આવ્યા હતા. દરમિયાન ચક્રવાત દિત્વાહ ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારા તરફ સમાંતર આગળ વધી રહ્યું છે. ચક્રવાત દિત્વાહ એક ઘેરા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું ...

ડિસેમ્બર 1, 2025 8:32 એ એમ (AM)

views 20

આજથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં 19 ડિસેમ્બર સુધીમાં કુલ 15 બેઠકો યોજાશે

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે. આગામી 19 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાશે.દરમિયાન ગઈકાલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર બંને ગૃહોના નિયમો અનુસાર મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર...

ડિસેમ્બર 1, 2025 8:31 એ એમ (AM)

views 8

તમિલનાડુમાં બે બસો અથડાતા 11ના મોત – 54ને ઇજા

તમિલનાડુના શિવગંગા જિલ્લામાં કુમ્માનગુડી નજીક, ગઈકાલે બે સરકારી બસો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 54 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત પિલ્લૈયારપટ્ટીથી પાંચ કિલોમીટર દૂર તિરુપત્તુરમાં થયો હતો. સ્થાનિકો અને સાથી મુસાફરો દ્વારા બચાવ કામગીરીમાં ઘણા પીડિતોને ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા....

ડિસેમ્બર 1, 2025 8:30 એ એમ (AM)

views 16

ભારતે ત્રણ મેચની એક દિવસિય શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ક્રિકેટમાં, ભારતે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. ગઇકાલે રાંચિમાં રમાયેલી મેચમાં 350 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા 4 બોલ બાકી રહેતા 332 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપ યાદવે 4 જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી.પહેલા બેટિંગ કરતાં વિરાટ કોહલીના 120 બોલમ...

નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 128મી કડીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળ્યું હોવાની બાબતને ગર્વ સમાન ગણાવી હતી.. તેમણે કહ્યું હતુંકે ભારતના ખેલાડીઓ રમતગમતમાં પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે.. તાજેતરમા જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી હતી. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન...