ડિસેમ્બર 1, 2025 2:23 પી એમ(PM)
21
સંસદના શિયાળુ સત્રનો આરંભ, લોકસભામાં વિપક્ષોના હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત.
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. આ સત્રમાં 19 દિવસના સમયગાળામાં કુલ 15 બેઠકો યોજાશે. જોકે લોકસભાના આરંભે જ વિરોધ પક્ષોના હોબાળાના પગલે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે. અગાઉ લોકસભા સવારે 11 વાગ્યે શરૂ થઈ ત્યારે, ગૃહમાં અભિનેતા ધર્મેન્દ્ર, કર્નલ (નિવૃત્ત) સોના રામ ચૌધરી, પ્રો. વિજય ...