ડિસેમ્બર 3, 2025 7:15 પી એમ(PM)
25
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં SIR અંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ભાજપ, કોંગ્રેસ, આપ અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓને SIR ની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં શ્રી શુક...