ડિસેમ્બર 5, 2025 9:40 એ એમ (AM)
9
આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ એકત્રિત કરવા માટેનું પાનમસાલા ઉપર સેસ લાદતુ બીલ લોકસભામાં રજૂ
લોકસભામાં ગઇકાલે આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ પાન મસાલાના ઉત્પાદન પર સેસ લાદીને આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ એકત્ર કરવાનો છે.બિલ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ બિલનો હેતુ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંસાધ...