ડિસેમ્બર 5, 2025 7:28 પી એમ(PM)

views 52

‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી 2026માં યોજાશે

'પરીક્ષા પે ચર્ચા'ની 9મી આવૃત્તિ આવતા મહિને જાન્યુઆરીમાં યોજાશે. કાર્યક્રમમાં ભાગ લેવા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો-વાલીઓ માટે પહેલી ડિસેમ્બરથી 11 જાન્યુઆરી દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો ...

ડિસેમ્બર 5, 2025 7:27 પી એમ(PM)

views 9

છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ વાર્ષિક 9.30 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે

છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ વાર્ષિક 9.30 લાખ મેટ્રિક ટન માછલી ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સામૂહિક હિસ્સો લગભગ 80 ટકા છે. સૌરાષ્ટ્રના આઠ દરિયાકાંઠાના વિસ્તારો મળીને કુલ મત્સ્ય ઉત્પાદનમાં 70 ટ...

ડિસેમ્બર 5, 2025 7:27 પી એમ(PM)

views 11

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના GDPમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ 2023ની સરખામણીમાં ત્રણ ગણુ વધારવાની નેમ વ્યક્ત કરી

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ 2023 ની સરખામણીમાં ત્રણ ગણુ વધારવાની સરકારની નેમ વ્યક્ત કરી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય “અર્થ સમિટ”નો શુભારંભ કરાવતા શ્રી શાહે કહ્યું, સહકારી ક્ષેત્રના વિકાસ માટે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્...

ડિસેમ્બર 5, 2025 2:05 પી એમ(PM)

views 10

દિલ્હી એરપોર્ટથી ઉપડતી ઈન્ડિગોની સ્થાનિક વિમાનસેવા આજે મધ્યરાત્રિ સુધી રદ

દિલ્હી એરપોર્ટથી ઉપડતી ઈન્ડિગોની સ્થાનિક વિમાનસેવા આજે મધ્યરાત્રિ સુધી રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે અન્ય તમામ સેવાઓની કામગીરી સમયપત્રક મુજબ ચાલુ રહેશે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિમાન મુસાફરી કરતાં પહેલા સત્તાવાર વેબસાઇટ newdelhiairport.in પર તપાસ કરવાની સલાહ આપી છે. કેન્દ...

ડિસેમ્બર 5, 2025 2:05 પી એમ(PM)

views 37

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્વદેશોત્સવનું ઉદ્ધાટન કર્યુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના યુનિર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજીત સ્વદેશોત્સવનુ ઉદઘાટન કર્યુ હતું. સ્વદેશી વસ્તુઓ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતાં આ ઉત્સવમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરાઇ છે. તેઓ ત્યાંથી ગાંધીનગર તેમના અન્ય કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. અમિત શાહ આજથ...

ડિસેમ્બર 5, 2025 2:05 પી એમ(PM)

views 9

આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાનો કેન્દ્ર દ્વારા આપવામાં આવતા આરોગ્ય ભંડોળનો ઉપયોગ ન કરવાનો રાજ્ય સરકારો પર આરોપ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે આપવામાં આવતા ભંડોળનો ઉપયોગ ન કરવાનો આરોપ રાજ્ય સરકારો પર લગાવ્યો. લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે...

ડિસેમ્બર 5, 2025 2:04 પી એમ(PM)

views 8

તમિલનાડુના મદુરાઈના મંદિરમાં દીપ પ્રગટાવવાના મુદ્દે ડીએમકેના સાંસદોના વિરોધને પગલે લોકસભાની કાર્યવાહી ખોરંભે

તમિલનાડુના મદુરાઈમાં એક મંદિરમાં દીપ પ્રગટાવવાના વિવાદને લઈને ડીએમકે સભ્યોના વિરોધને પગલે લોકસભા બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે મળી ત્યારે વિપક્ષી પાર્ટીઓના સભ્યોએ વેલમાં ધસી જઇને વિરોધ કર્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ મામલો ન્યાયાલયમાં છે ...

ડિસેમ્બર 5, 2025 2:04 પી એમ(PM)

views 16

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હી ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વાટાઘાટો બાદ વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અ...

ડિસેમ્બર 5, 2025 2:01 પી એમ(PM)

views 12

રિઝર્વ બેન્કે રેપોરેટમાં ઘટાડાની જાહેરાત કરતાં શેરબજારમાં ઉછાળો

ભારતીય રિઝર્વ બેંકે પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 5.25 ટકા કર્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ચાલુ નાણાકીય વર્ષ માટે પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ વિકાસથી હાઉસિંગ, ઓટો અને કોમર્શિયલ લોન સહિત વિવિધ લોન સસ્તી થવાની શક્યતા છે. RBI એ ચાલુ નાણાકીય વર્...

ડિસેમ્બર 5, 2025 10:38 એ એમ (AM)

views 19

મુંબઇ ખાતે રમાયેલી ગુજરાત- મુંબઇ વચ્ચેની કૂચ બિહાર ટ્રોફીની મેચ ડ્રોમાં પરિણમી

બીસીસીઆઇ દ્વારા આયોજીત કૂચ બિહાર ટ્રોફી અંતર્ગત મુંબઈના કાંદિવલી સ્થિત સચિન તેંડુલકર જીમખાના ખાતે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી ગુજરાતનાં જોરદાર દેખાવથી મુંબઇને બીજી ઇનિંગ 550 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ સમય પૂર્ણ થતાં મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 281 રન કર્યા હતા જેના કારણે મેચ ડ્રો રહી હતી.મુંબઈ ત...