ડિસેમ્બર 29, 2025 7:52 પી એમ(PM)

views 5

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર પોતાના અગાઉના આદેશ પર સ્ટે આપ્યો

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી ટેકરીઓ અને અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર 20 નવેમ્બરના રોજ જાહેર કરેલા પોતાના આદેશ પર સ્ટે આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને એજી મસીહની વેકેશન ખંડપીઠે અરવલ્લીની વ્યાખ્યાના સંદર્ભમાં તપાસ માટે જરૂરી મુદ્દાઓની તપાસ કરવા માટે એક નવી નિષ્ણાત સ...

ડિસેમ્બર 29, 2025 7:51 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, છેલ્લા 11 વર્ષમાં આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં અભૂતપૂર્વ વિકાસ થયો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા 11 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. શ્રી શાહે આસામની એક દિવસની મુલાકાત દરમિયાન અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. બટાદ્રાવા થાન ખાતે પુનઃવિકસિત મહાપુરુષ શ્રીમંત શંકરદેવ અબીર્ભવ ...

ડિસેમ્બર 29, 2025 7:49 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું, પહેલી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસ પર કોઈ કર નહીં લાગે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે પહેલી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસ પર કોઈ કર નહીં લાગે. જેનાથી શ્રમ-સઘન ક્ષેત્રો માટે નવી તકો ખુલશે. ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરારની ત્રીજી વર્ષગાંઠ પર, શ્રી ગોયલે જણાવ્યું કે આ કરારે છેલ્લા ત્રણ વર્ષમાં સતત નિકાસ વૃદ્ધિ, બજ...

ડિસેમ્બર 29, 2025 7:33 પી એમ(PM)

views 9

રાજ્યમાં ગત 2 દિવસમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના 96 હજારથી વધુ ફૉર્મ મળ્યા.

રાજ્યના તમામ જિલ્લામાં ગત બે દિવસમાં મતદારોની સગવડ માટે વિશેષ શિબિર યોજાઈ. તેમાં બે લાખ 96 હજાર જેટલા નાગરિકોએ બે લાખ 96 હજારથી વધુ ફૉર્મ નંબર છ, છ-એ, સાત અને આઠ ભર્યા છે. તમામ શિબિરમાં અંદાજે 10 લાખ લોકોએ મુલાકાત લઈ નવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફૉર્મ અંગેનુ...

ડિસેમ્બર 29, 2025 7:32 પી એમ(PM)

views 13

31 ડિસેમ્બરની ઉજવણીને લઈ વિવિધ જિલ્લામાં પોલીસની સઘન તપાસ.

રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં પોલીસે રૅન્જ વિસ્તારમાં પેટ્રોલીંગ એટલે કે, પહેરો અને સઘન તપાસ વધારી છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચાર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળની માહિ...

ડિસેમ્બર 29, 2025 7:31 પી એમ(PM)

views 6

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે ભીવાડીમાંથી 40 લાખના કેફી પદાર્થ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત અભિયાનમાં કેફી પદાર્થનું કારખાનું પકડ્યું છે. બંને દળે ભીવાડીમાં ચાલતા કારખાનામાં દરોડા પાડી 22 કિલો જેટલા ગેરકાયદે બનાવાયેલા કેફી પદાર્થ અને રસાયણ કબજે કર્યા. તેમજ ત્રણ વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ગુજરાત ATSના S.P. કે. સિદ્ધાર્થે જણાવ્યું, ત...

ડિસેમ્બર 29, 2025 7:20 પી એમ(PM)

views 9

યાત્રાધામ અંબાજી મંદિરમાં પાંચ મીટરની જ ધજાનું આરોહણ કરી શકાશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે પાંચ મીટરની જ ધજાનું આરોહણ કરાશે. યાત્રિકોની સલામતી અને ધાર્મિક પરંપરાના સંરક્ષણ માટે મંદિરના સુવર્ણ શિખર પર વધુમાં વધુ પાંચ મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરી શકાશે. આગામી પહેલી જાન્યુઆરી 2026થી આ નિર્ણયનો અમલ કરાશે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં દરરોજ મોટી સં...

ડિસેમ્બર 29, 2025 7:19 પી એમ(PM)

views 11

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીમાં વધારાની શક્યતા નહીંવત્.

નવા વર્ષની ઉજવણીને લઈ માઉન્ટ આબુની સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન લોકો ઠંડીનો પણ અનુભવ કરી રહ્યા છે. માઉન્ટ આબુ હાલ શીતલહેરની ઝપટમાં છે. હાલમાં તેનું તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચતાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ, હવામાન ...

ડિસેમ્બર 29, 2025 7:18 પી એમ(PM)

views 8

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ આણંદમાં યોજાયેલી રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા.

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા છે. આણંદમાં યોજાયેલી 16-મી અખિલ ગુજરાત ચેસ ટૂર્નામૅન્ટ ઑફ ધ ડેફ સ્પર્ધામાં શ્રી શાહ બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ સંચાલિત શાળાના 13 વિદ્યાર્થીએ ભાગ લીધો. તેમણે વિવિધ શ્રેણીમાં ચાર સુવર્ણ, એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. હવે...

ડિસેમ્બર 29, 2025 3:21 પી એમ(PM)

views 3

ગાંધીનગરમાં રૅન્જ I.G. વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે કે, નિરીક્ષણ કરાયું.

ગાંધીનગરમાં રૅન્જ I.G. વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે કે, નિરીક્ષણ કરાયું. આ પ્રસંગે યોજાયેલી વાર્ષિક પરેડમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રૅન્જ I.G.-એ પણ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓએ દળ કવાયત, હથિયાર કવાયત, રાઈફલ...