ડિસેમ્બર 30, 2025 9:37 એ એમ (AM)

views 13

સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી

વિદ્યાર્થીઓ ના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈ સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની સરકારે જાહેરાત કરી છે.વિદ્યાર્થીઓનું કોલેજો દ્વારા કાઉન્સિલિંગ કરવા પણ સૂચના આપી દેવ...

ડિસેમ્બર 30, 2025 9:35 એ એમ (AM)

views 29

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને અરવલ્લી પર્વત માળા મામલે ગુજરાત સહિત ચાર રાજ્યોને નોટિસ જારી કરી

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાના પોતાના જ ચુકાદા પર સ્ટે મૂકયો.અદાલતે કેન્દ્ર સરકાર અને અરવલ્લી પર્વત માળાની સરહદી રાજ્યો રાજસ્થાન,ગુજરાત,દિલ્હી અને હરિયાણાને નોટિસ જારી કરી.સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લગતી ચિંતાઓનો, પર્યાવરણવાદીઓ અને વિપક્ષી પક્ષો દ્વારા પર્વતીય ઇકોસિસ્ટમ પર ત...

ડિસેમ્બર 30, 2025 9:33 એ એમ (AM)

views 8

ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચિતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમના રાષ્ટ્રપતિ નિવાસ પર યુક્રેન દ્વારા હુમલો કરાયોનો દાવો કરાયો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાતના એક દિવસ પછી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી.આ વાતચીત દરમિયાન, પુતિને દાવો કર્યો કે યુક્રેને નોવગોરોડ ક્ષેત્રમાં તેમના રાષ્ટ્રપતિ નિવાસસ્થાનોમાંથી એકને નિશાન બનાવતા 91 ડ્રોનથી રાત્રે મોટા પાયે ડ્રોન હુમલો કર...

ડિસેમ્બર 30, 2025 9:31 એ એમ (AM)

views 7

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ બેંગલુરુમાં ધ્રુવ એન.જી હેલિકોપ્ટર ફ્લાઇટને લીલી ઝંડી આપશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ આજે બેંગલુરુમાં ધ્રુવ એનજી હેલિકોપ્ટરની શરૂઆતી ઉડાનને લીલી ઝંડી આપશે.અત્યાધુનિક આ હેલિકોપ્ટર નવી જનરેશન ધ્રુવ એ સ્વદેશી હેલિકોપ્ટર છે જે 2025ના એરો ઇન્ડિયા શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચોપરમાં છ થી 14 મુસાફરો ...

ડિસેમ્બર 30, 2025 9:29 એ એમ (AM)

views 8

કેન્દ્રીય બજેટ પહેલા પ્રધાનમંત્રી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે આજે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને વિષય નિષ્ણાતો સાથે બેઠક કરશે. જે મુખ્ય આર્થિક નિર્ણયો પહેલાં સરકારની ચાલી રહેલી પરામર્શના ભાગ રૂપે છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ વાતચીતમાં ભાગ લેશે, જેમાં વિવિધ આર્થિક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ...

ડિસેમ્બર 30, 2025 9:23 એ એમ (AM)

views 25

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયાનું ઢાકામાં નિધન

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બીએનપી અધ્યક્ષ ખાલિદા ઝિયાનું આજે સવારે ઢાકાની એક હોસ્પિટલમાં નિધન થયું.તેઓ 80 વર્ષના હતા. બીએનપી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો. બીએનપીના મીડિયા સેલે જણાવ્યું હતું કે, ખાલિદા ઝિયાનું નિધન એક ખાનગી હોસ્પિટલમાં તબીબી સંભાળ દરમિયાન થયુ...

ડિસેમ્બર 30, 2025 9:21 એ એમ (AM)

views 29

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમાન...

ડિસેમ્બર 29, 2025 7:55 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની INSV કૌંડિન્યાની પ્રથમ યાત્રા પર ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ઐતિહાસિક દરિયાકાંઠાના શહેર પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની INSV કૌંડિન્યાની પ્રથમ સફર પર ખુશી વ્યક્ત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ચાલક દળને સલામત અને યાદગાર યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે આ જહાજ પ્રાચીન ભારતીય સિલાઇ-જહાજ તકનીકનો ઉપય...

ડિસેમ્બર 29, 2025 7:54 પી એમ(PM)

views 16

સંરક્ષણ સંપાદન પરિષદે સશસ્ત્ર દળોની ક્ષમતાઓ વધારવા 79 હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી

સંરક્ષણ સંપાદન પરિષદ-DAC એ સશસ્ત્ર દળોની ક્ષમતાઓ વધારવા માટે 79 હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ત્રણેય સેવાઓના આ પ્રસ્તાવો માટે જરૂરિયાતની સ્વીકૃતિ- AoN મંજૂર કરી. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હ...

ડિસેમ્બર 29, 2025 7:53 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના જમશેદપુર ખાતે રાષ્ટ્રીય પ્રૌધોગિક સંસ્થાના 15મા પદવીદાન સમારોહને સંબોધિત કર્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઝારખંડના જમશેદપુરના કરંડીહ વિસ્તારમાં સંથાલી ભાષાની ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યા. સુશ્રી મુર્મુએ પરંપરાગત રીતે જહેરથન ખાતે પૂજા કરી હતી અને ઓલ ચીકી લિપિના પિતા ગણાતા પંડિત રઘુનાથ મુર્મુની પ્રતિમાને માળા અર્પણ કરી. 22મા પારસી મહા સંથાલી સંમેલનમાં તેમની...