ડિસેમ્બર 10, 2025 10:27 એ એમ (AM)

views 8

ખાસ મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત 133 વિધાનસભા મતવિસ્તારમાં ફોર્મ ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે. જેમાં 17 જિલ્લાઓમાં 100 ટકા કામગીરી થઇ ગઇ છે. જ્યારે 133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઇ ગઇ છે. ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગઇ...

ડિસેમ્બર 10, 2025 10:10 એ એમ (AM)

views 8

આજે કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવાર દસ વાગે કેબિનેટની બેઠક મળશે. ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિત જણશની ખરીદી, રાજ્યમાં ખાતરની અછત તથા રાહત પેકેજ મામલે થયેલી અરજીઓની સમીક્ષા કરાશે. જ્યારે અમદાવાદમાં સુભાષબ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરી પર શહેરી વિકાસ વિભાગ...

ડિસેમ્બર 10, 2025 10:09 એ એમ (AM)

views 10

સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં “સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ કર્મીઓ- અધિકારીઓનું અને ભ્રષ્ટાચારીઓ સામે ફર...

ડિસેમ્બર 10, 2025 10:08 એ એમ (AM)

views 13

ભારત-અમેરિકન વિદેશ કાર્યાલય પરામર્શમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને યુએસના નાયબ વિદેશ સચિવ એલિસન હૂકરે બેઠકની સહ-અધ્યક્ષતા કરી

દિલ્હીમાં યોજાયેલ ભારત-અમેરિકન વિદેશ કાર્યાલય પરામર્શમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને યુએસના નાયબ વિદેશ સચિવ એલિસન હૂકરે બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરામર્શથી ભારત-અમેરિકન વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. બંને પક્ષોએ વેપાર અને રોકાણ, સ...

ડિસેમ્બર 10, 2025 10:06 એ એમ (AM)

views 12

રાજસ્થાનના જયપુરમાં આજે પ્રવાસી રાજસ્થાની દિવસનું આયોજન

રાજસ્થાનના જયપુરમાં આજે પ્રવાસી રાજસ્થાની દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારત અને વિદેશના બિનનિવાસી રાજસ્થાનીઓ ભાગ લેશે.આ કાર્યક્રમ માટે 8 હજાર 700 થી વધુ સહભાગીઓએ નોંધણી કરાવી છે. આ કાર્યક્રમ દરમિયાન 1 લાખ કરોડથી વધુના રોકાણ પ્રસ્તાવો પર હસ્તાક્ષર કરવામાં આવશે. રાજસ્થાનમાં ઔદ્યોગિક...

ડિસેમ્બર 10, 2025 8:39 એ એમ (AM)

views 8

ઇન્ડિગોને ઉડ્ડયનોમાં 10 ટકાનો ઘટાડો કરવાનો સરકારનો નિર્દેશ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય, DGCAએ ઇન્ડિગોને તેના શિયાળાના ફ્લાઇટ ઓપરેશનમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.એક નોટિસમાં જણાવાયું છે કે ઇન્ડિગોને આ વર્ષે નવેમ્બરમાં 64 હજાર 346 ફ્લાઇટ્સ ચલાવવાની પરવાનગી હતી પરંતુ તેણે ફક્ત 59 હજાર 438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું અને 951 ફ્લાઇટ્સ રદ કરી છે. છ ટકા...

ડિસેમ્બર 10, 2025 8:37 એ એમ (AM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે માનવ અધિકાર દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે. આ વર્ષના માનવ અધિકાર દિવસનો વિષય "રોજિંદી આવશ્યકતાઓ - બધા માટે જાહેર સેવાઓ અને ગૌરવ" છે.રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ આ વિષયને અનુરૂપ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ...

ડિસેમ્બર 10, 2025 8:35 એ એમ (AM)

views 7

લોકસભામાં ચૂંટણી સુધારાઓ પર ગઈકાલે ચર્ચા થઈ

લોકસભામાં ગઈકાલે ચૂંટણી સુધારાઓ પર ચર્ચા થઈ હતી. ચર્ચામાં ભાગ લેતાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મતદાર યાદીઓની ખાસ સુધારણા ઝુંબેશ ઘણી વખત થઇ હતી, પરંતુ હવે વિપક્ષ આ પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેમણે દેશના મતદાન માળખાની પ્રશંસા કરતા કહ્યું ...

ડિસેમ્બર 10, 2025 8:34 એ એમ (AM)

views 14

ભારતમાં 17.5 બિલિયન US ડોલરનું રોકાણ કરવાના માઇક્રોસોફ્ટનાં નિર્ણયને આવકારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભારતમાં 17.5 બિલિયન યુએસ ડોલરનું માઇક્રોસોફ્ટ રોકાણ કરશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે, માઇક્રોસોફ્ટ એશિયામાં તેનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરી ...

ડિસેમ્બર 10, 2025 8:33 એ એમ (AM)

views 34

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ્સ, એક્સ, સ્નેપચેટ, કિક, ટિકટોક, રેડિટ અને યુટ્યુબનો સમાવેશ થાય છે. નવા કાયદા હેઠળ, પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માતાપિતા અને બાળકોને દંડ કરવામાં આવશે નહીં પરંતુ કંપનીઓને...