ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, શ્રી શાહે દેશની ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ અને ભારતીય લોકશાહીની મજબૂતાઈને નક્કર તથ્યો સાથે ઉજાગર કરી, વિપક્ષના કથિત જુઠ્ઠાણાઓનો પર્...