ડિસેમ્બર 16, 2025 7:17 પી એમ(PM)

views 13

સાયબર ગુના શાખાએ 9 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના આરોપીને કચ્છમાંથી ઝડપ્યો

રાજ્ય સાયબર ગુના શાખાએ 9 કરોડ રૂપિયાથી વધુની રકમની સાયબર છેતરપિંડીના આરોપીને કચ્છમાંથી ઝડપ્યો છે. આ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા વરિષ્ઠ નાગરિકને રોકાણ કરાવી 10 હજાર રૂપિયાનો નફો પાછો આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વધુ રોકાણ માટે અલગ-અલગ બેંક ખાતાઓ અને વોલેટમાં કુલ 9 કરોડ 72 લાખ રૂપિયાથી વધુનું ર...

ડિસેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

views 20

ગુજરાત પોલીસના ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ 15 દિવસમાં 111 આરોપીની ધરપકડ

જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે શરૂ કરેલ 'ઓપરેશન કારાવાસ' હેઠળ 15 દિવસમાં 111 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેકનિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને આ આરોપીઓને પકડવામાં સફળતા મળી હોવાનું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ...

ડિસેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)

views 9

અમદાવાદની સેવન્થ ડે શાળાનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધો

અમદાવાદની સેવન્થ ડે શાળાનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શાળામાં એક અઘટિત ઘટના બન્યા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જેણે સોંપેલા અહેવાલમાં શાળામાં ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી હતી જેણે પગલે આ નિર્ણય લેવાયો હોવાનું શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું.

ડિસેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)

views 14

ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટનો આજથી શુભારંભ

ગાંધીનગરમાં આજથી અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ થયો. રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસે આ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ખેલાડીઓએ જીતેલા ચંદ્રક ભારતના આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે, 22 ડિસેમ્બર સુધી યોજાનાર આ સ્પર...

ડિસેમ્બર 16, 2025 3:09 પી એમ(PM)

views 23

18 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટુકડીનો વધુ એક આરોપી ઝડપાયો.

18 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટુકડીનો વધુ એક આરોપી ઝડપાયો છે. ટેલિકોમ કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરનાર આ આરોપીની ગાંધીનગર સાયબર ગુના શાખાએ અમદાવાદથી ધરપકડ કરી છે. આ આરોપીએ ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુ રકમ મુંબઇ ખાતેના બેંક ખાતામાં જમા કરાવ્યાનું સામે આવ્યું છે. આરોપીઓ ટેલિકોમ ...

ડિસેમ્બર 16, 2025 3:08 પી એમ(PM)

views 10

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં અલગ અલગ દુર્ઘટના સર્જાઈ…

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં અલગ અલગ દુર્ઘટના સર્જાઈ છે. કચ્છમાં રાપરના ત્રંબો માર્ગ પર એકસાથે ત્રણ વાહન અથડાતા અકસ્માત સર્જાયો. દુર્ઘટના બાદ 10થી વધુ ઈજાગ્રસ્તોને 108 ઍમ્બુલૅન્સ મારફતે સરકારી હૉસ્પિટલ ખસેડાયા છે. અમારા પ્રતિનિધિ હેમાન્ગ પટ્ટણી જણાવે છે કે, આજે પરોઢે સર્જાયેલા આ અકસ્માત અંગે પોલીસે...

ડિસેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા સબકી યોજના સબકા સાથ GPDP 2026-27 અંતર્ગત ગ્રામસભા યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા સબકી યોજના સબકા સાથ GPDP 2026-27 અંતર્ગત ગ્રામસભા યોજાઈ. વણાકબારા બંદર વિસ્તારમાં મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના પરિસરમાં યોજાયેલી ગ્રામસભામાં લોકોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા. ઉપરાંત ગ્રામ પંચાયતની વર્ષ દરમિયાન આવક-જાવક, પંચાયતના આગામી આયોજન ...

ડિસેમ્બર 16, 2025 3:06 પી એમ(PM)

views 13

‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ પુરસ્કાર-2025 એનાયત કરાયો.

‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ પુરસ્કાર-2025 એનાયત કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે અંદાજે 1200થી વધુ વૃક્ષ ધરાવતી આ શાળાને રાષ્ટ્રીય સ્તરે હરિત શાળા અંગેના 11 નવા વિચારો અને પ્રોજેક્ટના અમલીકરણ માટે ત્રણ લાખ રૂપિયાન...

ડિસેમ્બર 16, 2025 1:59 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચેની બેઠકમાં બંને દેશ વચ્ચેના સંબંધને નવી ઉચાઇએ લઇ જવાનો સંકલ્પ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોર્ડનની મુલાકાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે, એમ વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. 75 વર્ષના રાજદ્વારી સંબંધોને ઉજાગર કરતી અને 37 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા જોર્ડનની પ્રથમ પૂર્ણ દ્વિપક્ષીય મુલા...

ડિસેમ્બર 16, 2025 1:56 પી એમ(PM)

views 18

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બિલ, 2025 રજૂ કર્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ વીમા અધિનિયમ 1938, જીવન વીમા નિગમ અધિનિયમ, 1956 અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તા અધિનિયમ, 1999 માં સુધારો કરે છે. ગૃહમાં બિલ રજૂ થતાં જ, DMK અને TMC સહિત વિરોધ પક્ષોએ તેનો વિ...