ડિસેમ્બર 17, 2025 1:49 પી એમ(PM)
7
દેશમાં કોલસાનું ઉત્પાદન પહેલીવાર 2024-25માં લગભગ એક અબજ ટન સુધી પહોંચ્યું.
કેન્દ્રીય કોલસા મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે જણાવ્યું હતું કે દેશમાં કોલસાનું ઉત્પાદન પહેલીવાર 2024-25માં લગભગ એક અબજ ટન સુધી પહોંચ્યું છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોલસા ક્ષેત્રમાં ઘ...