ડિસેમ્બર 18, 2025 3:38 પી એમ(PM)
98
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે.
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ નાગરિકોએ કુલ 3 હજાર 778 કરોડ રૂપિયાની સબસિડીનો લાભ મેળવ્યો છે. આ યોજનામાં 65 હજાર 233 રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપન સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો છ...