ડિસેમ્બર 19, 2025 9:20 એ એમ (AM)

views 71

મતદાન સુધારણા ઝુંબેશ હેઠળ આજે ગુજરાત વિધાનસભાની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડાશે

SIR ઝુંબેશ હેઠળ ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારો માટે ડ્રાફ્ટ મતદાર યાદી આજે પ્રકાશિત કરવામાં આવશે.જિલ્લા ચૂંટણી અધિકારીઓ સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ યાદીની નકલો સોંપશે.આજે યાદીના પ્રકાશન સાથે, દાવાઓ અને વાંધા દાખલ કરાશે જે...

ડિસેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી આજે WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં ભાગ લેશે – આયુષ પહેલ પોર્ટલ ખુલ્લુ મૂકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે અને આયુષ ક્ષેત્ર માટે એક માસ્ટર ડિજિટલ પોર્ટલ, માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ સહિત અનેક સીમાચિહ્નરૂપ આયુષ પહેલનો શુભારંભ કરશે. તેઓ આયુષ માર્...

ડિસેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)

views 66

ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અંતિમ ટી-20 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

પુરુષોની ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. દરમિયાન, ઝારખંડે પુણેમાં હરિયાણાને 69 રનથી હરાવીને પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો છે. ઝારખંડે ૨૦ ઓવરમાં ૩ વિકેટ...

ડિસેમ્બર 19, 2025 7:11 એ એમ (AM)

views 7

પંચમહાલમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનો પ્રારંભ થશે

પંચમહાલમાં આજથી 'આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનો પ્રારંભ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ૩ હજારથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ૨૧ ડિસેમ્બર સુધી ચાલનારી આ પરિષદનું આયોજન INO-સૂર્ય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય...

ડિસેમ્બર 19, 2025 7:10 એ એમ (AM)

views 14

ગુજરાત, દેશનું સેમીકન્ડક્ટર અને સોલાર હબ બનવા તરફ અગ્રેસર હોવાનું જણાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત, દેશનું સેમીકન્ડક્ટર અને સોલાર હબ બનવા તરફ અગ્રેસર છે - રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગઇકાલે સાણંદ-બાવળામાં વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત દરમિયાન આ મુજબ જણાવ્યું.શ્રી સંઘવીએ સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરી હતી તથા ઉદ્યોગ સ...

ડિસેમ્બર 19, 2025 7:10 એ એમ (AM)

views 15

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી -20 રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી -20 રમાશે. મેચ સાંજે 7.00 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ભારત આ શ્રેણીમાં 2-1 ની સરસાઈ ધરાવે છે . સુર્ય કુમાર યાદવની કપ્તાની હેઠળ ભારત આજે શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે. ટી-20 ક્રિકેટ મૅચના પગલે આજે મૅટ્રો ટ્રૅન...

ડિસેમ્બર 19, 2025 7:09 એ એમ (AM)

views 10

વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત આજથી 5 જિલ્લામાં, જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન

વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ - કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત આજથી 21 ડિસેમ્બર સુધી જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરાશે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં કાર્યક્રમો યોજાશે. આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU હસ...

ડિસેમ્બર 19, 2025 7:07 એ એમ (AM)

views 27

ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારો માટે વિશેષ સઘન સુધારણા-SIRની ડ્રાફ્ટ મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરાશે

ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારો માટે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની મુસદ્દા મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ યાદીની નકલો સોંપશે. મતદારો મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ,...

ડિસેમ્બર 18, 2025 7:55 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશનો પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી આવવા રવાના.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાન, ઈથોપિયા અને જૉર્ડન ત્રણ દેશનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી આવવા રવાના થયા છે. આ પહેલા ઓમાનના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીને બંને દેશના સંબંધમાં નોંધપાત્ર યોગદાન અને દૂરંદેશી નેતૃત્વ બદલ ઓમાનના સુલતાન હિશામ બિન તારિકે ઓમાનના સર્વોચ્ચ નાગરિક સન્માન “ઑર્ડર ઑફ ઓમાન” પુરસ...

ડિસેમ્બર 18, 2025 7:54 પી એમ(PM)

views 6

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર.

લોકસભામાં આજે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો. આ ખરડો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ – મનરેગા 2005નું સ્થાન લેશે. આ ખરડાનો ઉદ્દેશ વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ...