ડિસેમ્બર 19, 2025 4:44 પી એમ(PM)

views 6

તાપીમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

તાપીમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ઉચ્છલ ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.

ડિસેમ્બર 19, 2025 4:16 પી એમ(PM)

views 14

મહીસાગરમાં નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક ગુનાશાખા – LCB-એ કેફી પદાર્થનું વેચાણ કરનારા પાનપાર્લરના વેપારીની ધરપકડ કરી.

મહીસાગરમાં નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક ગુનાશાખા – LCB-એ કેફી પદાર્થનું વેચાણ કરનારા પાનપાર્લરના વેપારીની ધરપકડ કરી છે. LCB-એ લુણાવાડામાં આંબેડકર ચોક પાસે તપાસ કરીને પ્રતિબંધિત માલસામાન કબજે કર્યો હતો. LCB-એ વેપારી સામે જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચવાના ગુના હેઠળ કાયદેસર કાર્યવ...

ડિસેમ્બર 19, 2025 2:00 પી એમ(PM)

views 11

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા- આ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ.

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે, આજે 19 દિવસનું શિયાળુ સત્ર પૂર્ણ થયું. સૌપ્રથમ, લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી, ત્યારબાદ રાજ્યસભાને પણ સ્થગિત કરવામાં આવી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે સત્ર દરમિયાન કુલ 15 બેઠકો યોજાઈ હ...

ડિસેમ્બર 19, 2025 1:59 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે WHO ના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ આરોગ્ય સંગઠન-WHO ના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી આયુષ ક્ષેત્ર માટે એક મુખ્ય ડિજિટલ પોર્ટલ, માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ સહિત અનેક મુખ્ય પહેલો શરૂ કરશે. તેઓ આયુષ ઉત્પાદનો અ...

ડિસેમ્બર 19, 2025 1:58 પી એમ(PM)

views 5

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઈ અને રેલ સેવા પ્રભાવિત

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટતા ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ છે. ભારતીય રેલ્વે અનુસાર, આશરે 60 ટ્રેનો પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે. મુસાફરોને સ્ટેશન પર જતાં પહેલા નવીનતમ ટ્રેનની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

ડિસેમ્બર 19, 2025 1:57 પી એમ(PM)

views 5

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે 2026-27ની બેચ માટે, ઓપન, OBC-NCL અને ઓપન-EWS શ્રેણીઓ માટેની અરજી ફી ત્રણ હજાર રૂપિયાથી ઘટાડીને બે હજાર રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે, SC, ST અને PwD ઉમેદવારો ...

ડિસેમ્બર 19, 2025 1:55 પી એમ(PM)

views 16

ભારત-શ્રીલંકા વચ્ચે અંડર-૧૯ એશિયા કપની સેમિફાઇનલ મેચમાં વરસાદને કારણે વિલંબ

ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર-૧૯ એશિયા કપ ની સેમિફાઇનલ મેચમાં વરસાદને કારણે પિચ ભીની હોવાથી ટોસમાં વિલંબ થયો છે. ઉલ્લેખનીય છે કે આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમે અંડર-૧૯ એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ભારતે ગ્રુપ સ્ટેજમાં સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન અને મલેશિયાને હરા...

ડિસેમ્બર 19, 2025 4:32 પી એમ(PM)

views 16

રાજ્યમાં આજે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ.

રાજ્યમાં આજે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આજે ચૂંટણી પંચ દ્વારા મુસદ્દા મતદાર યાદી જાહેર કરાશે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યકક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. જ્યારે તમામ જિ...

ડિસેમ્બર 19, 2025 9:24 એ એમ (AM)

views 22

તહેવારોને પગલે ભારતીય રેલવે નવ ઝોનમાં ૧૩૮ વિશેષ ટ્રેનો ચલાવશે

ભારતીય રેલ્વે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે નવ ઝોનમાં ૧૩૮ ખાસ ટ્રેનો ચલાવશે. કુલ ૬૫૦ ટ્રેનના આવાગમનની રજૂઆતને મંજૂર કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૨૪૪ ટ્રિપને સૂચિત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે ૨૬ ટ્રેનો સાથે સૌથી વધુ હિસ્સો ધરા...

ડિસેમ્બર 19, 2025 9:22 એ એમ (AM)

views 35

સંસદમાં વિકસિત ભારત જી રામ જી ખરડો પસાર

સંસદમાં "વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી:વિકસિત ભારત - જી રામ જી બિલ, 2025" પસાર કર્યું છે, આ બિલ "વિકસિત ભારત @2047" સાથે ગ્રામીણ વિકાસ માટે નવું માળખું ઊભું કરાશે. કાયદા હેઠળ, દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી આપવામાં આવશે,...