ડિસેમ્બર 20, 2025 2:11 પી એમ(PM)

views 13

તાઇવાનના પાટનગર તાઇપેઈમાં હુમલાખોરે છરાથી હુમલો કરતાં ત્રણના મોત અને નવ ઇજાગ્રસ્ત

તાઇવાનમાં, રાજધાની તાઇપેઈમાં છરીધારી હુમલાખોરે હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને નવ અન્ય ઘાયલ થયા. તાઇવાનના પ્રધાનમંત્રી ચો જંગ-તાઈએ જણાવ્યું હતું કે, 27 વર્ષીય શંકાસ્પદે તાઇપેઈના મુખ્ય મેટ્રો સ્ટેશન પર સ્મોક બોમ્બ ફોડ્યા હતા, અને બીજા સ્ટેશન પર દોડી જઇને રસ્તામાં લોકોને છરા માર્...

ડિસેમ્બર 20, 2025 2:30 પી એમ(PM)

views 6

સોમનાથ ખાતે ‘ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો.

સોમનાથ ખાતે 'ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ' વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો. આ પ્રસંગે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, સમયાનુકૂળ પરિવર્તન કરી મત્સ્યોદ્યોગ ક્ષેત્રને વિકાસની કડીમાં સહભાગી બનાવાશે. તેમણે મત્સ્યસંપદાને ‘માઈન્ડ ટૂ માર્કેટ’ના ખ્યાલ સ...

ડિસેમ્બર 20, 2025 8:27 એ એમ (AM)

views 19

આસામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડના વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હૂત અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે દિવસની મુલાકાતે આસામ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં આશરે 15 હજાર 600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રથમ દિવસે, પ્રધાનમંત્રી ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે અત્યાધુનિક બામ...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 20

અમદાવાદમાં રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે શ્રેણી જીતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતનો 30 રને વિજય થયો હતો. આ વિજય સાથે જ ભારેત શ્રેણી 3-1થી જીતી લીધી હતી. ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટીંગ આપી હતી. 16 બોલમાં અડધી સદી ફટકારીને હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 16

ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ – JTIC ની સ્થાપના

ભારત અને નેધરલેન્ડ્સે એક સમજૂતી કરાર દ્વારા ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ - JTIC ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને નેધરલેન્ડ્સના વિદેશ મંત્રાલય...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 15

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે હૈદરાબાદમાં જાહેર સેવા કમિશનરોના અધ્યક્ષોના રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી બે દિવસ દરમ્યાન તેલંગાણા અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. મુલાકાતના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી ખાતે જાહેર સેવા કમિશનરોના અધ્યક્ષોના રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આવતીકાલે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે શ્રી...

ડિસેમ્બર 20, 2025 8:22 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં ત્રણ હજાર 200 કરોડના વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હૂત અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે ત્રણ હજાર 200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી એક સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર...

ડિસેમ્બર 20, 2025 7:51 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા – ક્રેડાઈના રાષ્ટ્રીય સંમેલન 2025માં સંબોધન કરતાં શ્રી શાહે કહ્યું હતું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્...

ડિસેમ્બર 19, 2025 7:44 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું યોગએ સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય, સંતુલન અને સુમેળનો માર્ગ બતાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો કે સંતુલન પુનઃસ્થાપિત કરવું એ ફક્ત વૈશ્વિક કારણ નથી પરંતુ વૈશ્વિક તાકીદ છે. નવી દિલ્હીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે યોગે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય, સંતુલન અને સુમેળનો માર...

ડિસેમ્બર 19, 2025 7:42 પી એમ(PM)

views 25

સંસદનું શિયાળુ સત્ર આજે પૂર્ણ – વિકસિત ભારત G RAM G સહિત અનેક મહત્વના ખરડા પસાર થયા

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. પહેલી ડિસેમ્બરે શરૂ થયેલુ 19 દિવસનું શિયાળુ સત્ર આજે પૂર્ણ થયું. પોતાના સમાપન સંબોધનમાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગૃહની ઉત્પાદકતા લગભગ 111 ટકા હતી. તેમણે કહ્યું કે ગૃહની કુલ 15 બેઠકો યોજાઈ હતી. રાજ્યસભાના સભાપતિ સી.પી. ર...