ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)
17
બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ યુનુસ સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનો અને દેશને અરાજકતા તરફ ધકેલતી હોવાનો આરોપ લગાવ્યો
બાંગ્લાદેશમાં ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને, શનિવારે ઢાકા યુનિવર્સિટીમાં દેશના રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના, હાદીના મૃત્યુ પછી દેશમાં ફાટી નીકળેલી હિંસાથી ખૂબ જ દુઃખી છે. તેમનું કહેવું છે કે, યુનુસ સરકાર હિંસા ...