ડિસેમ્બર 23, 2025 2:06 પી એમ(PM)
15
આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આ દિવસ મનાવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્...