ડિસેમ્બર 24, 2025 8:32 એ એમ (AM)

views 3

ઓડિશામાં 22 માઓવાદીનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ

ઓડિશાના મલકાન-ગિરિ જિલ્લામાં 22 માઓવાદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ઓડિશા સરકાર દ્વારા માઓવાદીના પુન:ર્વસન નીતિ સાથે પ્રોત્સાહન રકમના સંશોધનના કારણે માઓવાદીઑ સમાજની મુખ્ય ધારામાં પાછા ફરી રહ્યા છે આ આત્મસમર્પણ અંગે પોલીસ મહાનિદેશક વાય. બી.ખુરાનિયાએ વધુ માહિતી આપી.

ડિસેમ્બર 24, 2025 8:30 એ એમ (AM)

views 9

ખેડૂતો માટે નકલી બિયારણ -ખાતરના વેચાણને રોકવા માટે સરકાર બે નવા કાયદા લાવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર નકલી બિયારણ, ખાતર અને નકલી ખાતરના વેચાણને રોકવા માટે કડક કાયદા લાવવાની તૈયારી કરી રહી છે.રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખેડૂત સંમેલનને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સંસદના આગામી સત્રમાં ખેડૂતો માટે બે ખરડા લવાશે.એકવાર આ કાયદા અમલમાં આવી ગ...

ડિસેમ્બર 24, 2025 8:29 એ એમ (AM)

views 15

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા આજે સવારે અમેરિકી બ્લુબર્ડ બ્લોકનું સંચાર સેટેલાઇટ લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરો, આજે સવારે 8:54 વાગ્યે LVM3-M6 મિશન હેઠળ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટ લોન્ચ કરશે. આ લોન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી થશે.આ મિશન ભારતના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ LVM3નો ઉપયોગ કરશે. તે વિશ્વસનીય અને ઓછા ખર્ચે વાણિજ્યિક અવકાશ પ...

ડિસેમ્બર 24, 2025 8:28 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પંચકુલાની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પંચકુલાની મુલાકાત લેશે. સહકારી ક્ષેત્ર અને હરિયાણા પોલીસ પાસિંગ-આઉટ પરેડ અને પરિષદના કાર્યક્રમોમાં ભાગ લેશે.તેઓ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ મુલાકાત શ્રી શાહના વીર બાલ દિવસ નિમિત્તે હરિયાણા સરકારના રાજ્ય સ્તરના કાર...

ડિસેમ્બર 24, 2025 8:27 એ એમ (AM)

views 31

મહિલા ક્રિકેટમાં, ભારતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે વિશાખાપટ્ટનમમાં પાંચ મેચની શ્રેણીના બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી હરાવ્યું. શ્રીલંકાના 129 રનના લક્ષ્ય સામે ભારતે 11.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારત માટે શેફાલી વર્માએ 34 બોલમાં અણનમ 69 રન બનાવ્યા અને વૈષ્ણવી શર્મા અને એન. શ્રી ચારણીએ બે-બ...

ડિસેમ્બર 23, 2025 8:10 પી એમ(PM)

views 21

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળમાં S.I.R. બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર

ચૂંટણી પંચે આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ બાદ મુસદ્દા મતદાર યાદી પ્રકાશિત કરી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી યશવંત કુમારે કહ્યું, S.I.R. ઝૂંબેશ હેઠળ રાજ્યભરના એક કરોડ 84 લાખ 95 હજાર 920 મતદાર પાસેથી ગણતરી પત્રક મળ્...

ડિસેમ્બર 23, 2025 8:09 પી એમ(PM)

views 8

કેન્દ્રીય કૃષિમંત્રીએ વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમને ખેડૂતો અને શ્રમિકોના વિકાસ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમને ખેડૂતો તથા શ્રમિકોના વિકાસ માટે લેવાયેલું ઐતિહાસિક પગલું ગણાવ્યું. આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યૂઅલ સંવાદ કરતાં તેમણે આ વાત કહી. શ્રી ચૌહાણે કહ્યું, આ અધિનિયમમાં ખેડૂતો અને શ...

ડિસેમ્બર 23, 2025 8:01 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત—ન્યૂઝિલૅન્ડ મુક્ત વેપાર સમજૂતી કરાર – F.T.A.-ને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં સંપન્ન ભારત—ન્યૂઝિલૅન્ડ મુક્ત વેપાર સમજૂતી કરાર – F.T.A.-ને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું, આ મહિલાઓના નેતૃત્વમાં ભારતની પહેલી સમજૂતી છે. તેમણે કહ્યું, વાટાઘાટકારોમાં લગભગ તમામ મહિલાઓ ઉપસ્થિત હતી. શ્રી મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના એક લેખને શૅર કરતા એ...

ડિસેમ્બર 23, 2025 8:01 પી એમ(PM)

views 6

ઇસરો આવતીકાલે સવારે ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડના માધ્યમથી LVM -3 M-6 મિશન હેઠળ બ્લૂબર્ડ બ્લૉક – 2 સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો આવતીકાલે સવારે ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ – N.S.I.L.ના માધ્યમથી LVM -3 M-6 મિશન હેઠળ બ્લૂબર્ડ બ્લૉક – 2 સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. શ્રીહરિકોટામાં સતીષ ધવન અવકાશ કેન્દ્રના બીજા પ્રક્ષેપણ પૅડથી તેનું પ્રક્ષેપણ કરાશે. આ મિશનમાં ભારતના સૌથી શક્તિશાળી પ્રક્ષેપણ યાન, L...

ડિસેમ્બર 23, 2025 7:59 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર – 2025 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર – 2025 એનાયત કર્યા. આ વિજ્ઞાન, ટૅક્નોલૉજી અને નવીનતા ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર વિજ્ઞાનરત્ન, વિજ્ઞાનશ્રી, વિજ્ઞાન યુવા-શાંતિ સ્વરૂપ ભટનાગર અને વિજ...