ડિસેમ્બર 24, 2025 1:38 પી એમ(PM)

views 3

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વ્યવસ્થામાં પાતળી પ્રવાહિતાની સ્થિતિને હળવી કરવા માટે નવા પગલાંની જાહેરાત કરી

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ સિસ્ટમમાં તંગ પ્રવાહિતાની સ્થિતિને હળવી કરવા માટે નવા પગલાંની જાહેરાત કરી છે. તેણે આગામી અઠવાડિયામાં ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMOs) અને ફોરેન એક્સચેન્જ સ્વેપના સંયોજન દ્વારા લગભગ ત્રણ ટ્રિલિયન રૂપિયાનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. પ્રસ્તાવિત યોજના હેઠળ, કેન્દ્રીય બેંક O...

ડિસેમ્બર 24, 2025 9:21 એ એમ (AM)

views 11

આજથી શરૂ થતી વિજય હઝારે ટ્રોફીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાની પ્રારંભિક મેચ

આજથી વિજય હઝારે ટ્રોફીનો પ્રારંભ થશે. ગુજરાતની રાજ્યની ત્રણેય ટીમની આજે મેચો રમાશે. ગુજરાત અને સર્વસિસ વચ્ચે અલૂરમાં ગ્રુપ ડીનો મુકાબલો થશે. જ્યારે અલૂરમા જ ગ્રુપ- ડીમાં સૌરાષ્ટ્રની ટીમ ઓડિશા સામે રમશે.બરોડાની ટીમ ગ્રુપ-બીમાં સામેલ છે. તેઓ આસામમાં રમશે. મુંબઈની ટીમ જયપુરમાં તેની પહેલી મેચ આજે સિક્કિ...

ડિસેમ્બર 24, 2025 9:19 એ એમ (AM)

views 10

રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી

રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો બેથી ત્રણ ડીગ્રી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ કરી છે.

ડિસેમ્બર 24, 2025 9:18 એ એમ (AM)

views 4

દિવ પોલીસે ટેકનોલોજીની મદદથી નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ શોધીને મૂળ માલિકોને પરત કર્યા

દીવ પોલીસ વિભાગ દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધીને તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસદ્વારા CEIR પોર્ટલ પર નોંધાયેલા ખોવાયેલા અને ગુમ થયેલા મોબાઇલ ફોન મેળવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન દીવ જિલ્લા તેમજ પડોશી રાજ્ય ગુજરાતના વિવિધ સ્થળોએથી આશરે 1...

ડિસેમ્બર 24, 2025 9:17 એ એમ (AM)

views 8

રાજ્યના 26 સનદી અધિકારીઓની બદલીના આદેશ

રાજ્યના 26 સનદી અધિકારીઓની સાગમટે બદલીના સરકાર દ્વારા આદેશો કરાયા છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સંજીવ કુમારને CMOમાં અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરાયાં છે. જ્યારે ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ તેમને સોંપાયો છે. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ બનાવાયા છે, અને માહિતી પ્રસારણનો વધારાનો હવા...

ડિસેમ્બર 24, 2025 8:51 એ એમ (AM)

views 18

બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ટાઈપ- 1 ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો આજથી રાજ્યવ્યાપી આરંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર ખાતેથી રાજ્યના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે “ટાઈપ-1 ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં જુવેનાઈલ ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબા...

ડિસેમ્બર 24, 2025 8:50 એ એમ (AM)

views 9

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ આજે ગાઢ થી અતિ ગાઢ ધુમ્મસની આગાહી

ભારતીય હવામાન વિભાગએ આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ગાઢ થી અતિ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે ઓડિશા, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસની આગાહી પણ કરી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન,...

ડિસેમ્બર 24, 2025 8:48 એ એમ (AM)

views 9

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક વ્યાપક ઇન્ટર્નશિપ નીતિ શરૂ કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક વ્યાપક ઇન્ટર્નશિપ નીતિ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ્ય દેશની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્લેટફોર્મ બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે આ પહેલ મંત્રાલય અને તેની સ્વાયત્ત સંસ્થાઓમાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ ઇન્ટર્નશિપ તકો પૂરી પાડશ...

ડિસેમ્બર 24, 2025 8:42 એ એમ (AM)

views 5

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આધુનિક આકાશ મિસાઇલનું સફળ મૂલ્યાંકન

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને અત્યાધુનિક આકાશ મિસાઇલ (આકાશ-એનજી)એ વપરાશ મૂલ્યાંકન પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરીક્ષણ દરમિયાન, મિસાઇલએ સીમા નજીકની ઓછી ઊંચાઇ અને લાંબા અંતરએ ઊંચી ઊંચાઇની તસવીરો સાથે નિશાનની વિવિધ રેન્જ અને ઊંચાઇ પર હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક અ...

ડિસેમ્બર 24, 2025 8:40 એ એમ (AM)

views 20

પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, સમુદ્ર પ્રતાપ કોસ્ટગાર્ડમાં સામેલ

ભારતીય કોસ્ટ ગાર્ડે,ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, સમુદ્ર પ્રતાપને સામેલ કર્યું છે.ગઈકાલે સમારોહ દરમિયાન આ જહાજને ઔપચારિક રીતે કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યું હતું. આ જહાજ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં 30 મિલીમીટર CRN-91 ગન, બે 12.7 મિલીમીટર સ્ટેબિલાઇઝ્ડ રિમોટ-કંટ્રોલ...