ડિસેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

views 5

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજે સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજ સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી આપવામાં આવી હતી, બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું સ્વાગત કરવામાં આવ્...

ડિસેમ્બર 25, 2025 2:21 પી એમ(PM)

views 13

આજે દેશભરમાં નાતાલની ઉજવણી … રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનંત્રીએ શુભકામનાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર માનવતાના કલ્યાણ માટે ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે નાતાલ લોકોને સમાજમાં શાંતિ, સં...

ડિસેમ્બર 25, 2025 2:20 પી એમ(PM)

views 7

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદાબક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું ધર્યુ

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદા બક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે રાત્રે જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારવામાં આવ્યું હતું મુખ્ય સલાહકારની પ્રેસ વિંગે આ ઘટનાક્રમની પુષ્ટિ કરી હ...

ડિસેમ્બર 25, 2025 4:29 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું. ગાંધીનગરમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સુશાસન દિવસની ઉજવણી માત્ર એક ...

ડિસેમ્બર 25, 2025 9:40 એ એમ (AM)

views 8

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી ઘટે તેવી આગાહી

રાજ્યના વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થશે નહી તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યુ હતું કે આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થશે

ડિસેમ્બર 25, 2025 9:39 એ એમ (AM)

views 4

પોરબંદરના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં કેન્દ્ર સરકાર સમક્ષ રોડ, રેલવે અને હવાઇ સેવા વધારવા અંગેની રજૂઆત કરી

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળે, દિલ્હીમાં કેન્દ્ર સરકારના ઉડયન મંત્રી, રેલવે મંત્રી તથા પરિવહન મંત્રીને મળી જિલ્લાના વિકાસને અડચણરૂપ થતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ સાથે જોડાયા હતા.જ...

ડિસેમ્બર 25, 2025 9:38 એ એમ (AM)

views 9

ડ્ર્ગ્સ વેચનારા સામે કોઇ માનવતા ન દાખવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું પોલીસને સૂચન

ગાંધીનગર ખાતે આયોજીત રાજ્યની પોલીસ માટેની બે દિવસિય ક્રાઇમ કોન્ફરન્સનું ગઇકાલે સમાપન થયુ હતુ. સમાપન સત્રને સંબોધતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ડ્ર્ગના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે ડ્ર્ગ્સ વેચનારા ઉપર કોઇ માનવતા દાખવવાના દાખવવી જોઇએ .

ડિસેમ્બર 25, 2025 9:37 એ એમ (AM)

views 14

ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ હોવાનુ જણાવતા વન મંત્રી અર્જુન મોઢવાડિયા

ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ હોવાનુ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં નહીં આવે તેમજ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રી...

ડિસેમ્બર 25, 2025 9:35 એ એમ (AM)

views 17

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજે મુખ્યમંત્રીના હસ્તે દબદબાભેર આરંભ થશે

અમદાવાદથી આજે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ઉદઘાટન કરશે.અમદાવાદ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયપીના જન્મદિને આ કાર્નિવલ દર વર્ષે યોજાઇ રહ્યો છે. આ ...

ડિસેમ્બર 25, 2025 9:33 એ એમ (AM)

views 8

મુશળધાર વરસાદ અને તોફાનની આગાહીને લીધે લોસ એન્જલસમાં કટોકટીની સ્થિતિ જાહેર

અમેરિકામાં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે મુશળધાર વરસાદ અને તોફાનની આગાહીને લીધે લોસ એન્જલસમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ગવર્નરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દક્ષિણ કેલિફોર્નિયામાં ગંભીર પૂરની સંભાવના છે. વહીવટીતંત્રે 14 કાઉન્ટીઓમાં 250થી વધુ રાહત કાર્યકરો અને સાધનો તૈનાત કર્યા છે. બચાવ...