ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)
10
મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ. – AMC તથા ઔડાના 526 કરોડ રૂપિયાના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઇકાલે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ એએમસી તથા ઔડાના 526 કરોડ રૂપિયાથી વધારેના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારી બાબતે...