ડિસેમ્બર 26, 2025 3:04 પી એમ(PM)

views 9

વીર બાલ દિવસના અવસરે રાજયમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી.

વીર બાલ દિવસના અવસરે રાજયમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી. દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા નાની દમણ સ્થિત પ્રદેશ કાર્યાલયમાં એક કાર્યક્રમ યોજાયો જેમાં ગુરુ ગોબિંદ સિંહજી મહારાજના વીર સાહિબઝાદાઓના અલ્પ આયુષ્યમાં આપેલા અદ્વિતીય બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તો બીજી તરફ ...

ડિસેમ્બર 26, 2025 2:04 પી એમ(PM)

views 46

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પુરસ્કાર વિજેતા બાળકોએ બહાદુરી, કલા...

ડિસેમ્બર 26, 2025 2:03 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસ પર રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બા...

ડિસેમ્બર 26, 2025 2:01 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે. શ્રી મોદી આવતીકાલે અને રવિવારે ત્રણ દિવસીય પરિષદમાં પણ ભાગ લેશે. આ પરિષદનો ઉદ્દેશ્ય સતત સંવાદ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ પરિષદ ભારતની માનવ મૂડી ક્ષમતા અને સમાવેશકત...

ડિસેમ્બર 26, 2025 2:00 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કર્યું આ બે દિવસીય પરિષદ, આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલા લશ્કરી દળો, ટેકનિકલ, કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદ દ્વારા ઉભા થતા જોખમો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પ...

ડિસેમ્બર 26, 2025 1:59 પી એમ(PM)

views 10

કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો.

કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં આજે બસ ડ્રાઈવરનું મોત થતાં મૃત્યુઆંક વધીને સાત થયો છે. ગઈકાલે એક સ્લીપર કોચ બસ કન્ટેનર ટ્રક સાથે અથડાતાં આગ લાગી જતાં છ લોકો જીવતા ભૂંજાયા હતા અને 21 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે ડીએનએ પરીક્ષણના પરિણામો આવ્યા પછી મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવશે...

ડિસેમ્બર 26, 2025 1:58 પી એમ(PM)

views 251

મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટ્વેન્ટી 20 મેચ રમાશે.

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારતે રવિવારે પહેલી મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું હતું અને મંગળવારે વિશ...

ડિસેમ્બર 26, 2025 3:08 પી એમ(PM)

views 7

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાની કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાની કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી. નાયબ મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસની શરૂઆત કાકર ગામેથી કરી હતી, જ્યાં તેમણે સમોર માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ઐતિહાસિક તીર્થધામ ભીલડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભીલડીયાજી પાર્શ્વનાથ ભગવાનના દર્શન અન...

ડિસેમ્બર 26, 2025 9:26 એ એમ (AM)

views 37

વિજય હજારે ક્રિકેટ ટુર્નામેંટમાં આજે ગુજરાત અને દિલ્હી, સૌરાષ્ટ્ર અને હરિયાણા તથા બરોડા અને બંગાળની ટીમો વચ્ચે મુકાબલો

વિજય હજારે ક્રિકેટ ટુર્નામેંટમાં આજે ગુજરાત અને દિલ્હી, સૌરાષ્ટ્ર અને હરિયાણા તથા બરોડા અને બંગાળની ટીમ સામસામે ટકરાશે. ગુજરાત અને દિલ્હી વચ્ચેની મેચ બેંગલુરુમાં, સૌરાષ્ટ્ર અને હરિયાણાની મેચ અલૂરમાં જ્યારે બરોડા અને બંગાળની મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદ...

ડિસેમ્બર 26, 2025 9:26 એ એમ (AM)

views 17

સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫ નો પ્રારંભ

સાપુતારા ખાતે 'વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫’ નો રંગારંગ પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગઇકાલે આ ફેસ્ટિવલ ખુલ્લો મૂકયો. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે, સાપુતારામાં વર્ષ ૨૦૦૯થી મોન્સૂન ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ, કાઈટ ફેસ્ટિવલ જેવા વિવિ...