નવેમ્બર 3, 2025 7:36 પી એમ(PM)
24
CA ફાઉન્ડેશન અને ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા-ICAI એ સપ્ટેમ્બરમાં લેવાયેલી CA ફાઉન્ડેશન અને ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર કર્યા છે. અમદાવાદના ક્રિતિ શર્મા CA ઇન્ટરમીડિયેટમાં દેશમાં બીજા ક્રમે રહ્યા છે. ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ થયો છે. જેમાં ખુશવંત કુમારનો 18મો, પાર્થ જેટનીનો 25મો...