નવેમ્બર 13, 2025 7:14 પી એમ(PM)
28
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરનારી જામનગરની ખાનગી હૉસ્પિટલ સસ્પેન્ડ
આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના – PMJAY માઁ યોજના અંતર્ગત ગેરરીતિ કરનારી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતાં તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. હૉસ્પિટલને 105 કાર્ડિયાક પ્રૉસિઝર...