નવેમ્બર 14, 2025 5:25 પી એમ(PM)
18
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલું આ અભિયાન 23 નવેમ્બર સુધી ચાલશે. સર્વે દરમિયાન ૬ થી ૧૮ વર્ષની વયજૂથના એવા બાળકોને શોધી કાઢવામાં આવશે જેઓ જુદા જુદા કારણોસર શાળા બહાર છે અને જેમનું ધોરણ ૧ થી ૧૨ નું શિક...