નવેમ્બર 15, 2025 9:19 એ એમ (AM)

views 28

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર લક્ષ્ય સેને ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં સિંગાપોરના ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન લોહ કીન યુને 21-13, 21-17 થી પરાજય આપ્યો. સેન આજે 2018 એશિયન ગેમ્સના કાંસ્ય...

નવેમ્બર 15, 2025 9:18 એ એમ (AM)

views 14

વિશેષ મતદાર સુધારણા ઝુંબેશમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરાયું

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચોથી નવેમ્બરથી શરૂ થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રોલ્સ (SIR) ઝુંબેશના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશમાં 13 કરોડ 74 લાખથી વધુ અને પશ્ચિમબંગાળમાં સાત કરોડ 40 લાખથી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ...

નવેમ્બર 15, 2025 9:11 એ એમ (AM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી નવ હજાર 700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.પ્રધાનમંત્રી ...

નવેમ્બર 15, 2025 9:10 એ એમ (AM)

views 110

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ NDA એ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે બધી 243 બેઠકોના પરિણામો જાહેર કર્યા.ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં તેના સાથી પક્ષ, જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો જીતી ...

નવેમ્બર 15, 2025 9:09 એ એમ (AM)

views 6.1K

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારત પોતાની પહેલી ઈનિંગને આગળ વધારશે

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારત પોતાની પહેલી ઈનિંગને આગળ વધારશે. ગઈકાલે પહેલા દિવસની રમતના અંતે ભારતે એક વિકેટે 37 રન બનાવ્યા હતા. કે.એલ. રાહુલ 13 રન અને વોશિંગ્ટન સુંદર 6 રન સાથે રમતમાં છે.અગાઉ બેટિંગ કરવા ઉતરેલી દક્...

નવેમ્બર 14, 2025 8:10 પી એમ(PM)

views 28

રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે કહ્યું, મોટા ભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે. આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું પણ શ્રી દાસે જણાવ્યું

નવેમ્બર 14, 2025 8:05 પી એમ(PM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સ્વદેશી સંશોધન અને ટૅક્નોલૉજી અપનાવી આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ટૅક્નોલૉજીના સમન્વયથી ખેતી વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદડ ગામમાં એક સંસ્થાના સંશોધન ભવનનું લોકાર્પણ કરતાં શ્રી પટેલે આ વાત કહી. તેમણે કહ્યું, સરકારે ગુજરાતને દેશનું બાયોટૅક કેન્દ્ર બ...

નવેમ્બર 14, 2025 8:04 પી એમ(PM)

views 31

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA જીત તરફ આગળ

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ મુજબ, 130 પરિણામમાંથી 110 બેઠક NDAના પક્ષમાં ગઈ છે. જ્યારે 15 બેઠક મહાગઠબંધને જીતી છે. ઉપરાંત પાંચ બેઠક અન્ય પક્ષને મળી છે. અત્યાર સુધી મળતા વલણ અને પરિણામ મુજબ, NDAને 202 બે...

નવેમ્બર 14, 2025 7:21 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસે – નર્મદામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે સવારે સુરતના નિર્માણાધીન બૂલેટ ટ્રૅન મથકની મુલાકાત લેશે. તેમજ 508 કિલોમીટરની લંબાઈના મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રૅલ કૉરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે, જે ભારતની સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પરિયોજનાઓમાંથી એક છે. આ અંગે સુરતના કલેક્ટર ડૉ...

નવેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)

views 57

સરકારે અત્યાર સુધી 19 હજારથી વધુ ખેડૂતો પાસેથી 330 કરોડ રૂપિયાથી વધુની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી

રાજ્ય સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. સત્તાવાર યાદી મુજબ, આજે 14 નવેમ્બર સુધી સરકારે 330 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 45 હજાર 500થી વધુ મૅટ્રિક ટન મગફળી ખરીદી છે. રાજ્યના 219 જેટલા કેન્દ્ર પર 19 હજાર 600થી વધુ ખેડૂતો પાસેથી આ ખરીદી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર...