નવેમ્બર 16, 2025 9:15 એ એમ (AM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અને ચંદીગઢના પ્રશાસક સહિત અન્ય લોકો હાજર રહે તેવી અપેક્ષા છે.NZCની 32મી બેઠકમ...

નવેમ્બર 16, 2025 9:13 એ એમ (AM)

views 33

તમિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ સ્થળોએ આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી

હવામાન વિભાગે આજે તમિલનાડુ અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને માહેમાં પણ આજે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં આજે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મરાઠ...

નવેમ્બર 16, 2025 9:12 એ એમ (AM)

views 21

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે અલગ અલગ FIR નોંધી

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. એક FIR છેતરપિંડી અને બીજી બનાવટની કલમો હેઠળ નોધાઈ છે.દિલ્હી પોલીસના સૂત્રના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની ઓખલામાં અલ-ફલાહ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસે યુનિવર્સિટીને નોટિસ ...

નવેમ્બર 16, 2025 9:11 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના લાભો આદિવાસી સમુદાયો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયો સામેના અન્યાયનો અંત લાવવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી અને કહ્યું કે આદિવાસી કલ્યાણ હંમેશા તેમની સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યું છે. શ્રી મોદીએ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિ...

નવેમ્બર 16, 2025 9:10 એ એમ (AM)

views 29

રાષ્ટ્રીય લોકશાહી જોડાણના સાથી પક્ષોના નેતાઓએ બિહારમાં સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી

બિહાર વિધાનસભા ચૂંટણીના સમાપન પછી, નવી સરકારની રચના અંગે અનૌપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ગઇકાલે, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના-રામ વિલાસ પાસવાને જનતા દળ-યુનાઈટેડના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. બાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી સાથે અનેક...

નવેમ્બર 16, 2025 9:00 એ એમ (AM)

views 61

બીજી ઇનિગમાં દક્ષિણ આફ્રિકાની 93 રનમાં સાત વિકેટ પડી જતાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સ પર રમાઇ રહેલી પહેલી ટેસ્ટ રસપ્રદ બની

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકા 7 વિકેટે 93 રનના ગઇકાલના સ્કોર સાથે તેની રમત આગળ રમશે.કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ગઈકાલની રમતના અંતે કેપ્ટન ટેમ્બા બાવુમા 29 રન અને કોર્બિન બોશ 1 રન સાથે રમતમાં હતા. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી...

નવેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો. શ્રી મોદીએ નવ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમુદાયનું કલ્યાણ એ હંમેશા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય સાથે થતા અન્યાયને સમાપ્ત કરવા અને વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે સરકારના અતૂટ સંકલ્પની પણ પુષ્ટિ કરી. તેમણે કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચે...

નવેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)

views 20

NIAએ દિલ્હીમાં થયેલા વિસ્ફોટ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – NIAએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી છે. NIAએ ગઈકાલે સાંજે ઉત્તર દિનાજપૂર જિલ્લાના ઈસ્લામપુર ગામમાંથી નૂર આલમની અટકાયત કરી છે. નૂર આલમ ઉત્તર દિનાજપૂર જિલ્લાનો સ્થાનિક હોવાનું જણાયું છે અને તે ફરિદાબાદમાં આવેલી અલ-ફલાહ વ...

નવેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)

views 24

યુક્રેને રશિયા પર હુમલો કરતા બંદર શહેર નોવોરોસ્સિય્સ્કમાં એક મુખ્ય તેલ ટર્મિનલની માળખાગત સુવિધાને નુકસાન

યુક્રેને રશિયા પર હુમલો કરતા બંદર શહેર નોવોરોસ્સિય્સ્કમાં એક મુખ્ય તેલ ટર્મિનલની માળખાગત સુવિધાને નુકસાન થયું છે. બંને દેશે ગત રાત્રે થયેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના સેના પ્રમુખે કહ્યું, હુમલામાં બંદર અને તેલ ટર્મિનલ પર માળખાકીય સુવિધાઓની સાથે રશિયાની એસ-400 વાયુ સંરક્ષણ પ્રણાલિને પણ નુકસાન...

નવેમ્બર 15, 2025 7:48 પી એમ(PM)

views 19

ઈશા સિંહે ઇજિપ્તમાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ઈશા સિંહે ઇજિપ્તના કાહિરામાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે જ તેમણે પોતાનો પહેલો વ્યક્તિગત વિશ્વ વિજેતા ચંદ્રક પણ હાંસલ કર્યો. ઈશા સિંહના ચંદ્રકથી ભારતે સ્પર્ધામાં 10 ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને એક સુવર્ણ, ચાર રજત અને ...