નવેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)

views 33

આગામી સાત દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છે કે, ઉત્તર–પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાશે, જેના કારણે આગામી દિવસોમાં લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યમાં ઠંડીનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે, સતત બીજા દિવસે કચ્છના નલિયામાં 12 ડિગ્રી તાપમા...

નવેમ્બર 16, 2025 7:14 પી એમ(PM)

views 48

રાજકોટમાં રમાયેલી બિનસત્તાવાર બીજી ODI ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે વિજય

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી એક દિવસીય ક્રિકેટની બિનસત્તાવાર ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં આજે દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે ભવ્ય વિજય થયો છે. દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 133 રનના લક્ષ્યાંકને ભારતે 27 ઓવર અને 5 બોલમાં હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ...

નવેમ્બર 16, 2025 2:46 પી એમ(PM)

views 25

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આજે નવસારીના બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આજે નવસારીના બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત કર્યું. 50 કરોડના ખર્ચે “અંબિકા નદી પર મેજર બ્રિજ”ના ખાતમુહૂર્ત પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે, સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોં...

નવેમ્બર 16, 2025 2:45 પી એમ(PM)

views 23

બનાસકાંઠાના પાલનપુર ખાતે અંદાજે 123 કરોડ રૂપિયાના ખર્ચે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ થશે.

બનાસકાંઠાના પાલનપુર ખાતે અંદાજે 123 કરોડ રૂપિયાના ખર્ચે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ થશે. સોશિયલ મીડિયા સંદેશમાં જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે હયાત કચેરીઓની જગ્યાએ બે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવન બનાવવામાં આવશે. આ આધુનિક ભવનથી નાગરિક સેવાઓ વધુ ...

નવેમ્બર 16, 2025 2:44 પી એમ(PM)

views 13

રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રાજ્યની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે ભાવનગર અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાવનગરમાં મોતી બાગ ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ શ્રી માંડવિયા સુરત પહોંચશે જ્યાં તેઓ એક ખાનગી હોસ્પિટલ અને IVF સેન્ટરના ઉદ્ઘાટન કાર્...

નવેમ્બર 16, 2025 2:43 પી એમ(PM)

views 19

ડાંગના ચનખલ ગામના મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો.

ડાંગના ચનખલ ગામના મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો. ડાંગ જિલ્લાના આહવામાં નખલ ગામના બનાબેન ચોર્યાનું ગત દિવસોમાં વરસેલાં ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં તણાવાથી અવસાન થયું હતું. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલ મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતકના વ...

નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

views 32

બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરી એ રાજકોટમાં યોજાશે.

બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરી એ રાજકોટમાં યોજાશે. કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પરિષદોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે. તેમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. રાજકોટ ખાતે યો...

નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

views 31

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું.

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું. કચ્છ જિલ્લાનું નલિયામાં ફરી એકવાર સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી તથા વડોદરામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, તો અમદાવાદમાં 16. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નવેમ્બર 16, 2025 2:09 પી એમ(PM)

views 53

સાથી પક્ષોના બેઠકોનો દોર સાથે બિહારમાં N.D.A. દ્વારા સરકાર રચવા માટેની તૈયારીઓ શરૂ.

બિહારમાં નવી સરકારની રચનાને લઈને રાજકીય ગતિવિધિઓ વેગવાન છે. વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ, NDA એ રાજ્યમાં સરકાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

નવેમ્બર 16, 2025 2:08 પી એમ(PM)

views 23

છત્તીસગઢના સુકમામાં બે મહિલા સહિત ત્રણ માઓવાદીઓનું એન્કાઉન્ટર કરાયું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલા સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, તુમલપાડ વિસ્તારના જંગલમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ જિલ્લા રિઝર્વ ગાર્ડની એક ટીમને શોધ અભિયાન માટે મોકલવામાં આવી હતી. સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાં...